Mass promotion will be given to standard 10 students

Mass promotion will be given to standard 10 students

The State Government has conducted Std. 10 and Std.  The decision to postpone the examination, which was scheduled to be held from May 10 to May 18, was taken on April 14 in the current Corona transition situation. The state government had decided to postpone the examination on April 1.
Gujaratgovernment has given mass promotion to regular students in Std-10 SSC as the situation in Corona does not make much difference.  It is important that in the meeting of the core committee of the Minister of Education and the CM, a decision has been taken to give mass promotion to the students of Std.  A total of 12 government, 3 grant in aid, 21 self finance and other 6 schools were found in the state. Regular students of Std. 10 in a total of 10.5 schools will be given this month promotion.  An important decision has been taken in the wider interest of the students of the state in the meeting of the core committee chaired by Chief Minister Vijaybhai Rupani today.
The Education Minister said that in the core committee, the Chief Minister has also decided that the examination of repeater students appearing in the standard 10 (SSC) examination will be held after necessary reduction in the cases of corona. While regular promotion will be given to regular students. Finally, mass promotion has been given to standard 10 students.
વાંચો સંપૂર્ણ સમાચાર ગુજરાતીમાં
હવે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.

શિક્ષણ મંત્રી એ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રી એ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે

Post a Comment

0 Comments