Nidan Kasoti Ayojan Teleconference 13-03-2021
Join Telegram channel
Nidan Kasoti Ayojan Teleconference Date:-13-03-2021.Subject Teleconference on the planning of the first term diagnostic test under the Learning Loss Survey, as you are well aware of the above subject. From March 15, the first semester diagnostic test has been organized under the Learning Loss Survey in Std. 6 to 8.
=🎙️ *પ્રથમ નિદાનકસોટી અંતર્ગત* *આજની ટેલીકોન્ફરન્સમાં આપેલ* *સૂચનાઓ🎙️*
*પરીક્ષા શબ્દ પર àªાર ન મુકતા ખરેખર* *કસોટી લેવાય*
➡️ *વિશિષ્ટ પરિસ્થિતિ*
આ નિદાનકસોટી વિશિષ્ટ પરિસ્થિતિમાં ધ્યાનમાં રહેલી ક્ષતિને જાણવાનો હેતુ છે.
➡️ *માત્ર નિદાનનો હેતુ*
બાળક ઘરે રહીને શું શીખ્યા અને શું નથી શક્યા તે જાણવા માટે નિદાન કસોટી લેવામાં આવે છે.
➡️ *àªાવિ નિર્ણય*
આના અત્યારે àªàªµિષ્યમાં અàª્યાસક્રમ અંગે મહત્વના નિર્ણય લઈ શકાય.
➡️ *બ્લેન્ડેડ લર્નિંગ (મિશ્રિત)*
સામાન્ય સ્થિતિમાં બ્લેન્ડેડ લર્નિંગ ની અમલવારી માટે શું ઓનલાઈન àªàª£ાવવું અને શું ઓફલાઈન àªàª£ાવવું તેની વિચારણા થઇ શકે.
➡️ *માર્કશીટ સાથે સંબંધ નથી*
આ કસોટીમાં મેળવેલ ગુણ વિદ્યાર્થીઓની માર્કશીટ કે પ્રગતિપત્રકમાં ગણાવાના નથી.
➡️ *પ્રત્યક્ષ વર્ગકાર્યના અàªાવની અસર*
આગામી સમયમાં NEP-2020 અંતર્ગત અàª્યાસક્રમ ની રચના થશે ત્યારે આ સર્વેક્ષણના પરિણામોને ઉપયોગ થશે.
➡️ *કસોટી આયોજન*
ધોરણ ૬ થી ૮ના મહત્તમ વિદ્યાર્થી ઓ શાળામાં- શિક્ષકની દેખરેખ હેઠળ કસોટી આપે/ઘરે રહીને પણ કસોટી આપશે. તેના પરિણામનું પૃથ્થકરણ અલગથી થશે.
➡️ *વાલીઓને જાગૃત કરવા*
વાલીઓને પણ જણાવવાનું કે વિદ્યાર્થી યોગ્ય રીતે કસોટી આપે.
For clarification of the objectives of this test and guidance regarding test management. Vande will be given on Gujarat Channel 5 on Saturday 13-08 2021 from 9.00 am to 9.20 am through Biseg. All the education inspectors of your district, TPEO, BRC - CRC coordinators, government, subsidized and self-reliant school headmasters and all the teachers are requested to give instructions from your level to watch this teleconference.
The main episode will be rebroadcast on Sunday and Monday at the same time (9.00 to 9.20 hrs). Like other programs, the program can be viewed through the jio TV app.
0 Comments